કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છમાં BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે
10:56 AM Nov 21, 2025 IST
|
revoi editor
Advertisement
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ કચ્છ જિલ્લાના ભુજમાં સરહદ સુરક્ષા દળ-BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. 176 બટાલિયન BSF કેમ્પ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં BSF જવાનો પરેડ કરશે.
Advertisement
આ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’માં સહભાગી થયેલા તોપખાના અને હથિયારોની ઝાંખી રજૂ કરાશે.આ કાર્યક્રમ બાદ શાહ મોરબી જશે. જ્યાં તેઓ ભાજપ જિલ્લા કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ઘાટન કરશે.
Advertisement
Advertisement
Next Article