બોર્ડર પર પાકિસ્તાની સેનાએ કર્યો યુદ્ધ વિરામનો ભંગ, ડ્રોન વડે હુમલા કર્યા
ભારત પાકિસ્તાન વચ્ચે રહેલા સતત તણાવ ને પગલે અમેરિકાની મધ્યસ્થ બાદ આજે શનિવારે બંને દેશો વચ્ચે સંતાઈ હતી જોકે ગણતરીના કલાક બાદ જ પાકિસ્તાનને આ યુદ્ધ વિરામની સહમતિ નું ઉલંઘન કરી ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે પાકિસ્તાની સેનાએ સરહદ ઉપર ગોળીબાર કરી યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો આ ઉપરાંત જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં ડ્રોન વડે હુમલા નો પ્રયત્ન કર્યો હતો પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાતના કચ્છમાં પણ ડ્રોન વડે હુમલા નો પ્રયત્ન કર્યો હોવાનું જાણવા મળે છે ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ ડ્રોન ને તોડી પાડ્યા હોવાનું સૂત્ર જણાવ્યું હતું. બોર્ડર ઉપર ભારતીય સેના પાકિસ્તાનને તેની ભાષામાં જ હાલ જવાબ આપી રહી છે શ્રીનગર પોખરણ સહિતના વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળે હતા.
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકવાદીઓ સામે ઓપરેશન સિંધુર હાથ ધરીને અનેક આતંકવાદી ઠેકાણા ઉપર હુમલા કર્યા હતા ભારતની આ કાર્યવાહી વાત પાકિસ્તાન છેલ્લા ત્રણેક દિવસથી રાત્રિના સમયે ભારત પર ડ્રોન અને મિસાઈલ થી હુમલા કરી રહ્યું છે ભારતીય સેના સિસ્ટમની મદદથી પાકિસ્તાનના આ તમામ પ્રયત્નોને સતત ઈશ્વર બનાવી રહ્યું છે. જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન સહિતના સરહદી જિલ્લાઓમાં આજે પણ બ્લેકઆઉટ પાડવામાં આવ્યો હતો જ્યારે ગુજરાતના કચ્છ જિલ્લામાં હાઈએ જાહેર કરવામાં આવ્યું છે તેમજ લોકોને રાત્રિના સમયે કામકાજ વિના અવરચવન નહીં કરવા અભી કરવામાં આવી છે.
યુદ્ધ વિરામની સહમતિ બાદ પાકિસ્તાન દ્વારા બોર્ડર ઉપર જે પ્રકારની હરકત કરવામાં આવી રહી છે તેની ઉપરથી એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાની આર્મી વડાપ્રધાન શરીફ ના નિર્ણય ને માનતી નથી.