For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધો. 10-12 માટે પરીક્ષા ફી ભરવાની તારીખ લંબાવવામાં આવીઃ જાણો ક્યાં સુધી રાહત મળી?

06:32 PM Dec 06, 2025 IST | revoi editor
ધો  10 12 માટે પરીક્ષા ફી ભરવાની તારીખ લંબાવવામાં આવીઃ જાણો ક્યાં સુધી રાહત મળી
Advertisement

ગાંધીનગર, 6 ડિસેમ્બર, 2025ઃ Exam fee payment date for Std. 10-12 extended ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિવિધ પરીક્ષાની ફી ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. આ અંગે બોર્ડ દ્વારા એક અખબારી યાદી દ્વારા તારીખોમાં ફેરફાર ઉપરાંત લેઈટ ફીની રકમ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
પૂરી વિગત જાણવા માટે અહીં નીચે અખબારી યાદી બિડવામાં આવી છે.

Advertisement

પરીક્ષા ફીની તારીખ લંબાઈ

Advertisement
Advertisement
Tags :
Advertisement