For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ, 4.1ની તીવ્રતા નોંધાઈ

01:00 PM Jul 26, 2025 IST | revoi editor
જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ  4 1ની તીવ્રતા નોંધાઈ
Advertisement

જમ્મુઃ શનિવારે સવારે જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી.

Advertisement

મળતી માહિતી મુજબ, આ ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિલોમીટર નીચે માપવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરની સાથે, હિમાચલ પ્રદેશના ધર્મશાલા શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ 33 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 76.14 ડિગ્રી પૂર્વ રેખાંશ પર આવ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement