બલુચિસ્તાનમાં 4 જગ્યાએ પાકિસ્તાનના સુરક્ષા દળોના વાહનો ઉપર હુમલો
ભારત સાથેના તળાવ વચ્ચે પાકિસ્તાનમાં બલુચ વિદ્રોહીઓએ ચારેક સ્થળ પર સુરક્ષા એજન્સીઓ ના વાહનોને નિશાન બનાવ્યા હતા. BLA એ દાવો કર્યો હતો કે બલુચિસ્તાનના ચારેક શહેરોમાં પાકિસ્તાની પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓના વાહનોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. તેમજ આ હુમલા ના વિડીયો પર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવ્યા હતા જોકે આ હુમલામાં કોઈ જાણ હતી કે કેમ તે જાણી શકાયું નથી બીજી તરફ પાકિસ્તાન વાળો હોય પણ મળી સુધી આ અંગે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. આમ સરહદ ઉપર ભારત સાથે સંઘર્ષમાં ઉતરેલા પાકિસ્તાનની અંદર હાલ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે.
પાકિસ્તાનની અંદર છેલ્લા કેટલાક સમયથી તાલીબાનો અને બલુચ વિધરોહીઓ સેના અને પોલીસે સતત નિશાન બનાવી રહ્યા છે બીજી તરફ પાકિસ્તાન સરહદ ઉપર ભારત સામે હથિયારતા રાખીને બેઠેલું છે.
બલોચ વિદ્રોહીઓ ઘણા સમયથી બલુચિસ્તાનને પાકિસ્તાનથી મુક્ત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે જોકે પાકિસ્તાન આર્મી બલુચિસ્તાનના આ વિદ્રોહને ડામી દેવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. બીજી તરફ તાલિબાન પણ અફઘાનિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની ચોકીઓને સતત નિશાન બનાવી રહ્યું છે.