ચહેરા પર હળદર લગાવવાના ફાયદા તો સાંભળ્યા હશે પણ નુકશાન પણ જાણી લો
હળદરનો ઉપયોગ તોના ઔષધીય અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોને કારણે આરોગ્ય સુધારવા માટે જ નહીં, પણ ઘણા બ્યૂટી બેનિફિટ્સ માટે પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં, હળદરને આરોગ્ય માટે એક વરદાન માનવામાં આવે છે. આ જ કારણ છે કે લગ્ન પહેલાં ત્વચાને સુધારવા માટે કન્યાને લગાવવામાં આવે છે. આરોગ્ય અને સુંદરતાને વધારે માટે હળદરને જાણો છો. જો જરૂરતથી વધારે લગાવવમાં આવે તો તે ત્વતાની રંગતને નિખારવાની જગ્યાએ બગાડે છે.
ચહેરાને નિસ્તેજ કરી દે છે
ચહેરા પર જો જરૂર કરતા વધારે હળદર લગાવવામાં આવે તો તે ત્વચાને નિખારવાની જગ્યાએ નિસ્તેજ કરી નાખે છે. ચહેરાનું પીળુંપન દુલ્હનની સુંદરતાને બગાડવાનું કામ કરે છે. એવામાં ત્વચા પર હલ્દી લગાવતા પહેલા તેની માત્રાનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
એલર્જીની સંભાવના
ચહેરા પર હલળદર લગાવી સીધા સૂરજના સંપર્કમાં નિકળવાથી ત્વચા પર એલર્જીની સમસ્યા થઈ શકે છે. એવામાં ચહેરા પર હળદર લગાવ્યાના તરત જ બાર તળકામાં જવાથી બચો.
શુષ્ક ત્વચા
હળદરમાં થોડું સુકાવવા વાળો પ્રભાવ હોય છે, જે ત્વચામાં ડ્રાઈનેસ અને સ્કિન પર ડાઘની સમસ્યાને વધારી શકે છે. એટલા માટે ડ્રાઈ સ્કિન વાળા લોકો તેનો ઉપયોગ ઓછી માત્રામાં અથવા દહી, દૂધ કે મધ જેવી વસ્તુઓ સાથે મિલાવીને કરવો જોઈએ.
ખંજવાળ અને બળતરાટ
સંવેદનશીલ ત્વચા વાળઆ લોકો તેમની ત્વચા પર હળદરનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. વગર પૈચ ટેસ્ટ કર્યા વગર લગાવાથી ત્વચામાં ખંજવાળ અને બળતરાની પરેશાની થઈ શકે છે.