અમેરિકાએ લાદેલા ટેરિફના સામે વિરોધનો સુર ઉઠ્યો, ફ્રાન્સમાં વિરોધ
11:40 AM Apr 05, 2025 IST
|
revoi editor
Advertisement
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલ, 2025 ના રોજ 'લિબરેશન ડે' પર વૈશ્વિક આયાત પર 'રેસિપ્રોકલ ટેરિફ'ની જાહેરાત કરી હતી. અમેરિકાએ લાદેલા ટેરિફનો ફ્રાન્સે વિરોધ કર્યો છે. ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ અમેરિકાની આ નીતિનો વિરોધ કરતા યૂરોપિયન કંપનીઓને અમેરિકામાં રોકાણ ઘટાડવાની અપીલ કરી છે.
Advertisement
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલ, 2025 ના રોજ 'લિબરેશન ડે' પર વૈશ્વિક આયાત પર 'રેસિપ્રોકલ ટેરિફ'ની જાહેરાત કરી હતી. જેમાં , ચીન પર 34 ટકા , યુરોપિયન યુનિયન પર 20 ટકા, સાઉથ કોરિયા પર 25 ટકા, ભારત પર 26 ટકા, જાપાન પર 24 ટકા અને તાઇવાન પર 32 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
Next Article