પ્રધાનમંત્રીએ 2019ના પુલવામા આતંકવાદી હુમલાના બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપી
12:24 PM Feb 14, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 2019ના પુલવામા આતંકવાદી હુમલાના બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપી.
Advertisement
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે,"2019માં પુલવામામાં આપણે ગુમાવેલા બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ. આવનારી પેઢીઓ તેમના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલી શકશે નહીં."
Advertisement
Advertisement