For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી

12:51 PM Dec 18, 2024 IST | revoi editor
લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી
Advertisement

નવી દિલ્હીઃ લોકસભાએ ચાલુ નાણાકીય વર્ષ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચને મંજૂરી આપી. સરકારે રૂ. 87 હજાર સાતસો બાંસઠ કરોડથી વધુના કુલ વધારાના ખર્ચને અધિકૃત કરવા માટે સંસદની મંજૂરી માંગી હતી. નાણાકીય વર્ષ 2024-25 ની સેવાઓ માટે ભારતના સંકલિત ભંડોળમાંથી ચોક્કસ વધુ રકમ એકત્ર કરવા અને ચૂકવણીને અધિકૃત કરવા માટે ગૃહ વિનિયોગ વિધેયક માટે પણ સંમત થયા છે.

Advertisement

ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તે છેલ્લા ત્રણ વર્ષમાં 8.3 ટકાનો વૃધ્ધિ દરનો સાક્ષી રહ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement