For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમેરિકા જાપાનમાં મિસાઈલ તહેનાત કરશે તો રક્ષા માટે યોગ્ય પગલા લઈશું : રશિયા

05:50 PM Nov 28, 2024 IST | revoi editor
અમેરિકા જાપાનમાં મિસાઈલ તહેનાત કરશે તો રક્ષા માટે યોગ્ય પગલા લઈશું   રશિયા
Advertisement

માસ્કોએ કહ્યું જાપાનમાં મધ્યમ દૂરીથી અમેરિકી મિસાઈલોની તહેનાતી રશિયાની સુરક્ષા માટે ખત્તરો પેદા કરી શકે છે. આ નિવેદન ફરી અમેરિકા અને તેના સહયોગિયોની સાથે રશિયાના સંબંધોમાં વધતા તણાવને દર્શાવે છે.

Advertisement

રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા જાખોરોવાએ કહ્યું, કે, રશિયાએ જાપીની પક્ષને અમેરિકાને આ પ્રકારના સહયોગ માટે વારંવાર ચેતવણી આપી છે.

મારિયા જાખોરોવાએ કહ્યું કે, આના જવાબમાં રશિયા રશિયા પોતાની રક્ષા ક્ષમતાને મજબૂત કરવા માટે જરૂરી પગલા ભરવા મજબૂર બનશે. આ પહેલા રશિયાના ઉપ વિદેશ મંત્રી સર્ગેઈ રયાબકોવએ કહ્યું કે, જો અમેરિકાની મિસાલો આ ક્ષેત્રમાં જોવા મળશે તો રશિયામાં ઓછી દૂર જતી મિસાઈલો અંગે વિચાર કરીશું.

Advertisement

મારિયા જાખોરોવાએ રશિયાના અપડેટ પરમાણુ સિદ્ધાતનો પણ ઉલ્લેખ કર્યો જેથી એ સંદેશ જઈ શકે કે, મોસ્કો કઈ સંભવીત કર્યવાહી કરી શકે છે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતીને પાછલા દિવસોમાં રશિયાના સિદ્રાંતમાં બદલાવો લાવવાની મંજૂરી આપી હતી. તે નવી શરતો નક્કી કરવામાં આવી છે. ક્યારે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકાય છે.

Advertisement
Tags :
Advertisement