હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

હરિયાણા ચૂંટણીમાં હાર અંગે મલ્લિકાર્જુન ખડગેએ માંગ્યો રિપોર્ટ

03:45 PM Oct 12, 2024 IST | revoi editor
New Delhi: Newly elected Congress President Mallikarjun Kharge flashes the victory sign during a press conference, at his residence in New Delhi, Wednesday, Oct. 19, 2022. Out of the total 9,385 votes, Kharge received 7,897 while his opponent, Shashi Tharoor garnered 1,072 votes. A total of 416 votes have been counted as invalid. (PTI Photo/Shahbaz Khan)(PTI10_19_2022_000206B)
Advertisement

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા હતા. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ ચૂંટણી હાર અંગે રિપોર્ટ મંગાવ્યો છે. જેના દ્વારા પાર્ટી તે કારણો શોધી કાઢશે જેના કારણે તેને રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થયાં હતા. હરિયાણામાં રાજકીય પંડિતોના તમામ ગણીત ખોટા પડ્યાં હતા અને સતત ત્રીજી વખત  ભાજપાની જીત થઈ હતી. રાજકીય પંડિતોના મતે આ ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતમળતી હતી. જો કે, મતદારોએ ભાજપ તરફી મતદાન કર્યું હોય તેમ 90 પૈકી 48 બેઠક ઉપર ભાજપની જીત થઈ હતી. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડિ ગઠબંધનને સૌથી વધારે 50 જેટલી બેઠકો મળી હતી.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiCOngressDefeatGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharHaryana ElectionLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNational President Mallikarjun KhargeNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newspriyanka gandhiRahul GandhiReportSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharsonia gandhiTaja Samacharviral news
Advertisement
Next Article