કાયદા વિભાગ દ્વારા 1500થી વધુ નોટરીને નિમણૂંક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરાયું
04:00 PM Sep 27, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ કાયદા વિભાગ દ્વારા એક હજાર 500થી વધુ નોટરીને નિમણૂંક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડૉક્યુમેન્ટ વેરીફિકેશન પ્રક્રિયા બાદ નોટરીના પ્રમાણપત્ર આપવામાં આવશે.એક હજાર 660 જગ્યા માટે આપેલી જાહેરાતની સામે એક હજાર 518 નોટરી પસંદગી પામ્યા છે.
Advertisement
કોર્ટ અને ન્યાય વ્યવસ્થાના ડીજીટલાઈઝેશન, માળખાકીય સુવિધાઓમાં વધારા બાદ હવે માનવબળમાં વધારો કરતી એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. જેનાથી લોકોને ઘર આંગણે ન્યાય મેળવવા વધું સરળતા રહેશે.આ તમામ નોટરી રાજ્યમાં જોડાતા રાજ્યમાં કાયદાકીય ન્યાય પ્રક્રિયા પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે અને ન્યાયિક વ્યવસ્થાને વેગ મળશે.
Advertisement
Advertisement
Next Article