જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટઃ સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે
01:54 PM Dec 14, 2024 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે. ઓમાનના મસ્કતમાં રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યાથી શરૂ થશે.
Advertisement
ભારતે ગુરુવારે થાઈલેન્ડને 9-0થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે ભારત આવતા વર્ષે ચિલીમાં યોજાનારા FIH જુનિયર મહિલા હોકી વિશ્વ કપ માટે પણ ક્વોલિફાય થઈ. આજે બીજી સેમિફાઇનલમાં ચીનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે.
Advertisement
Advertisement
Next Article