PixxelSpace દ્વારા ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ સમૂહ ભારતના યુવાનોની અસાધારણ પ્રતિભા દર્શાવે છે: પીએમ
11:10 AM Jan 18, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે PixxelSpace દ્વારા ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ સમૂહ ભારતના યુવાનોની અસાધારણ પ્રતિભા દર્શાવે છે. મોદીએ જણાવ્યું હતું કે તે અવકાશ ઉદ્યોગમાં આપણા ખાનગી ક્ષેત્રની વિસ્તરતી ક્ષમતાઓને પ્રકાશિત કરે છે.
Advertisement
પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું કે, "@PixxelSpace દ્વારા ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ નક્ષત્ર ભારતના યુવાનોની અસાધારણ પ્રતિભા દર્શાવે છે અને અવકાશ ઉદ્યોગમાં આપણા ખાનગી ક્ષેત્રની વિસ્તરતી ક્ષમતાઓને પ્રકાશિત કરે છે."
Advertisement
Advertisement