ભારતીય શેરબજારઃ વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણોને પગલે નવી ઉંચાઈ નજીક પહોંચ્યું
01:49 PM Nov 27, 2025 IST
|
revoi editor
Advertisement
મુંબઈઃ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની વધતી અપેક્ષાઓ વચ્ચે વૈશ્વિક સકારાત્મક વલણને પગલે ભારતીય શેરબજાર નવી રેકોર્ડ ઊંચાઈએ ખુલ્યું હતું. BSEનો સેન્સેક્સ 337 પોઈન્ટ વધી 85 હજાર 900 નજીક તો નિફ્ટી 87 પોઈન્ટ વધી 12 મહિનાની સર્વોચ્ચ સપાટી 26 હજાર 200 નજીક કારોબાર કરી રહ્યાં છે.
Advertisement
આજે આઈટી શેરોમાં તેજી જયારે ઓઈલ અને ગેસના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાત કરીએ, કોમોડીટીની તો, આજે સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.
Advertisement
Advertisement
Next Article