For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 18 ચંદ્રકો જીત્યા

01:32 PM Oct 05, 2025 IST | revoi editor
વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 18 ચંદ્રકો જીત્યા
Advertisement

નવી દિલ્હીમાં 2025 વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે છ સુવર્ણ, સાત રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ 18 ચંદ્રક જીત્યા છે.

Advertisement

એકતા ભયાને મહિલા ક્લબ થ્રો F-51 સ્પર્ધામાં રજત ચંદ્રક અને સોમન રાણાએ પુરુષોની શોટ પુટ F-57 સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે પ્રવીણ કુમારે પુરુષોની ઊંચા કુદકા સ્પર્ધામાં T-64 કાંસ્ય ચંદ્રક જીત્યો. સ્પર્ધા આજે સમાપ્ત થશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement