દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન
11:57 AM Dec 28, 2024 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ દેશમાં 2023-24માં અત્યાર સુધીનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન જોવા મળ્યું છે. વર્ષ 2023-24માં કોલસાનું ઉત્પાદન 997.826 મિલિયન ટન હતું, જે વર્ષ 2022-23માં 893.191 મિલિયન ટન હતું, જે આશરે 11.71 ટકા વધુ છે.
Advertisement
કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશે આ મહિનાની 15મી તારીખ સુધી લગભગ 963.11 મેટ્રિક ટન કોલસાની સપ્લાય કરી છે.
મંત્રાલયે કહ્યું છે કે 'આત્મનિર્ભર ભારત' હેઠળ પરિવર્તનકારી પગલાં સાથે, સ્થાનિક કાચા કોકિંગ કોલસાનું ઉત્પાદન આગામી પાંચ વર્ષમાં 140 મેટ્રિક ટન સુધી પહોંચવાની સંભાવના છે.
Advertisement
Advertisement
Next Article