For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

શ્રીલંકામાં હેલિકોપ્ટર ક્રેશ, છ લશ્કરી જવાનોનાના મોત

12:01 PM May 10, 2025 IST | revoi editor
શ્રીલંકામાં હેલિકોપ્ટર ક્રેશ  છ લશ્કરી જવાનોનાના મોત
Advertisement

બેંગ્લોરઃ શ્રીલંકામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ લશ્કરી જવાનોનાના મોત થયા છે. બેલ 212 હેલિકોપ્ટર મધ્ય શ્રીલંકાના માદુરુ ઓયા જળાશયમાં ક્રેશ થયું હતું.

Advertisement

આ હેલિકોપ્ટરમાં સશસ્ત્ર દળોના 12 સભ્યો સવાર હતા. વિમાનને લશ્કરી પાસિંગ-આઉટ પરેડ સાથે જોડાયેલી ગ્રૅપલિંગ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યું હતું. ચાર સ્પેશિયલ ફોર્સ કર્મચારીઓ અને બે એરફોર્સ ગનર્સના મૃત્યુ થયા છે. એરફોર્સના પ્રવક્તા ગ્રુપ કેપ્ટન એરંડા ગિગુએનેઝે આ વાતની પુષ્ટિ આપી છે.જો કે હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તેની માહિતી સામે આવી નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement