HAL એ તેજસ ફાઇટર જેટ માટે 62 હજાર કરોડ રૂપિયાના મોટા ઓર્ડરની પુષ્ટિ કરી
11:28 AM Aug 22, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રના સંરક્ષણ ઉત્પાદક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ-HAL એ તેજસ ફાઇટર જેટ માટે 62 હજાર કરોડ રૂપિયાના મોટા ઓર્ડરની પુષ્ટિ કરી છે. સંરક્ષણ અંગેની સંસદીય સમિતી-CCS એ ભારતીય વાયુસેના માટે કંપની પાસેથી 97 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ Mk-1A અને સંલગ્ન સાધનો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
Advertisement
આ સોદો જેટ ઉત્પાદક માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે, જે ભારતના MiG-21 કાફલાને બદલવા માટે સ્વદેશી તેજસ કાર્યક્રમ તૈયાર કરી રહી હતી.
Advertisement
Advertisement