ગુજરાતઃ GPSC દ્વારા નાયબ નિયામકની ભરતી રદ
11:17 AM Dec 31, 2024 IST
|
revoi editor
Advertisement
અમદાવાદઃ GPSC દ્વારા નાયબ નિયામકની ભરતી રદ કરવામાં આવી છે. ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1ની એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવાની હોવાથી નિર્ણય લેવાયો છે. તો અલગ અલગ વિભાગો સાથે ચર્ચા બાદ વર્ષ 2025 નું ભરતી કેલેન્ડર બહાર પાડવાની આયોગના ચેરમેને આપી માહિતી છે.
Advertisement
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ નિયામકની ભરતી રદ કરાઈ છે. ગુજરાત આંકડાકીય સેવા વર્ગ 1ની એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવાની હોવાથી ભરતી રદ કરવાનો નિર્ણય લેવાયો છે. અલગ અલગ વિભાગો સાથે ચર્ચા બાદ વર્ષ 2025નું ભરતી કેલેન્ડર બહાર પાડવાની આયોગના અંગે ચેરમેન હસમુખ પટેલે માહિતી આપી હતી.
Advertisement
Advertisement
Next Article