જાણીતી સ્ટીલ કંપનીના CMDની 210.07 કરોડની સંપતિ EDએ કરી જપ્ત
10:18 AM Feb 11, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ કોલકાતામાં ઈડીએ કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પ્રાઈવેટ લિમેટેડનાં માલિક કોનકાસ્ટ ગ્રુપનાં અધ્યક્ષ સંજય કુમાર સુરેકાની 210.07 કરોડની સંપતિ જપ્ત કરી છે. આ સંસ્થાની 6,000 કરોડ રૂપિયાની મોટી બેંક લોન કેસમાં થોડા સમય પહોલાં તપાસ કરાઈ હતી.
Advertisement
ગત વર્ષ સી.એપી.એફ. સાથે ઈડીનાં અધિકારીઓએ બેંક લોન જાલસાજી કેસનાં મામલામાં દક્ષિણ કોલકાતાના બલીગંજમાં સુરેખાના આવાસ પર છાપેમારી કરી હતી. આ રેડ દરમિયાન ઘરેમાંથી 2 કરોડ મળ્યા હતા. 4.5 કરોડના ઘરેણા, અને બે વાહન જપ્ત કરાયા હતા ત્યા બાદ ઈડીના કર્મચારીએ સુરેખાની ધરપકડ કરાઈ હતી. કેટલાક પાસવર્ડ કે માધ્યથી વેપારી બેંકનાં સંઘે 6000 કરોડ રૂપિયાની લોન લીધા પછી પરત કરવામાં આવી ન હતી. ઈડીએ આ કેસમાં સંપૂર્ણ લેવળ લેવળની તપાસ કરી, ઈડીએ સ્પષ્ટ જાણકારી મેળવી કે, ઘોટાળો થયો છે.
Advertisement
Advertisement