હિમાચલ પ્રદેશમાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું
12:53 PM Sep 28, 2025 IST
|
revoi editor
Advertisement
હિમાચલ પ્રદેશમાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું છે. ચીનના હાંગઝોઉમાં વર્લ્ડ બાયોસ્ફિયર રિઝર્વ કોંગ્રેસમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
Advertisement
આ સ્થળ હવે વૈશ્વિક નેટવર્કમાં સામેલ ભારતનું 13મું સ્થળ બની ગયું છે. જેમાં પિન વેલી નેશનલ પાર્ક અને કિબ્બર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી જેવા સંરક્ષિત વિસ્તારોનો સમાવેશ થાય છે.
Advertisement
Advertisement
Next Article