બીસીસીઆઇઃ વાર્ષિક સામાન્ય સભા 29 સપ્ટેમ્બરે બેંગલુરુમાં યોજાશે
12:30 PM Sep 06, 2024 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની વાર્ષિક સામાન્ય સભા (AGM) 29 સપ્ટેમ્બરે બેંગલુરુમાં યોજાશે.એક ખાનગી સ્પોર્ટસ વેબ સાઇટના એહેવાલ પ્રમાણે શહેરમાં હાઈ પરફોર્મન્સ સેન્ટરના ઉદ્ઘાટન સાથે યોજાનારી એજીએમ માટે ગુરુવારે રાજ્યના ક્રિકેટ સંગઠનોને નોટિસ મોકલવામાં આવી હતી.
Advertisement
Advertisement
નાંધનીય છે કે ગયા મહિને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે જય શાહની બિનહરીફ નિમણૂક બાદ 1 ડિસેમ્બરથી ખાલી પડેલા સેક્રેટરીના પદ માટે કોઈ ચૂંટણી થશે નહીં. પોર્ટમાં સંકેત આપવામાં આવ્યો છે કે BCCI નવા સેક્રેટરીની પસંદગી કરવા માટે સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) બોલાવશે.
Advertisement
Next Article