અમેરિકાઃ વિમાન અને હેલિકોપ્ટર વચ્ચેની અથડામણમાં કોઈ બચ્યું નથી, વિમાનના 3 ટુકડા થયાં
વોશિંગ્ટન ડીસીના ફાયર ચીફનું કહેવું છે કે પ્લેન અને હેલિકોપ્ટર વચ્ચેની અથડામણમાં કોઈ બચ્યું નથી. વોશિંગ્ટન ડીસી ફાયર અને ઈએમએસ ચીફ જોન ડોનેલીએ કહ્યું કે અમે હવે બચાવ કામગીરીને રિકવરી ઓપરેશનમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ. કારણ કે તેઓ વિચારે છે કે અકસ્માતમાં કોઈ જીવિત રહી ગયું છે.
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક આકાશમાં અમેરિકન એરલાઈન્સના વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર બાદ પ્લેન અને હેલિકોપ્ટર તૂટીને નદીમાં પડી ગયા હતા. હવે આ દુર્ઘટના વિશે માહિતી આપતા વોશિંગ્ટનના ફાયર ચીફે કહ્યું કે આ દુર્ઘટનામાં તમામ 67 લોકોના મોત થયા છે.