For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો : CDS

12:36 PM Jul 09, 2025 IST | revoi editor
ચીન  પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો   cds
Advertisement

નવી દિલ્હીઃ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો છે. જનરલ ચૌહાણે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતા કહ્યું કે પહેલીવાર બે પરમાણુ શક્તિઓ યુદ્ધમાં સામસામે આવી છે.

Advertisement

ભારત પરમાણુ શસ્ત્રોના ખતરાથી ડરશે નહીં અને ઓપરેશન સિંદૂર બે પરમાણુ શક્તિઓ વચ્ચેના સંઘર્ષનું એકમાત્ર ઉદાહરણ છે., જનરલ ચૌહાણે કહ્યું કે હિંદ મહાસાગર ક્ષેત્રના દેશોમાં આર્થિક સંકટને કારણે બાહ્ય શક્તિઓને તેમના પ્રભાવનો ઉપયોગ કરવાની તક મળી છે જે ભારત માટે ખતરો ઉભો કરી શકે એમ છે

Advertisement
Advertisement
Tags :
Advertisement