ઉત્તરપ્રદેશમાં એક મહિલા લાખોની રોકડ તથા પાકિસ્તાન મેડ પાંચ પિસ્તોલ સાથે ઝડપાઈ
04:50 PM Mar 12, 2025 IST
|
revoi editor
Advertisement
ઉત્તર પ્રદેશ: લખનૌના કેસરબાગ બસ સ્ટેશન પર સવારે 9 વાગ્યે એક શંકાસ્પદ મહિલા પાસેથી પાંચ પાકિસ્તાની પિસ્તોલ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. શંકાના આધારે પોલીસે તેની તપાસ કરતાં તેની પાસેથી પાંચ પિસ્તોલ સહિત 1.5 લાખ રોકડા મળી આવ્યા હતા. આ મહિલા મેરઠથી આવી હતી.
Advertisement
UP રોડવેઝની બસ નંબર UP 78 JT 4162 થી કૈસરબાગ બસ સ્ટેન્ડ પર પહોંચી. આ બસ મેરઠથી આવી હતી. મામલાની માહિતી મળતા જ એસટીએફને બોલાવવામાં આવી હતી. મહિલા એસટીએફની ટીમ તેને પોતાની સાથે લઈ ગઈ હતી. પૂછપરછ ચાલી રહી છે.
Advertisement
Advertisement
Next Article