રિયાસી જિલ્લામાં એક આતંકવાદીઓના છુપા ઠેકાણાનો પર્દાફાશ થયો
12:06 PM Dec 13, 2024 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં, સુરક્ષા દળોએ, એક સંયુક્ત ઓપરેશનમાં, રિયાસી જિલ્લામાં એક આતંકવાદીઓના છુપા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો.
Advertisement
વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળો દ્વારા રિયાસી જિલ્લાના મહોર તાલુકાના લાપરી વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, આ દરમિયાન આતંકવાદીઓના છુપાવાના સ્થળની શોધી લેવામાં આવ્યું હતું. આ સ્થળ પરથી સુરક્ષા દળોએ મોટી માત્રામા હથિયારો અને દારૂગોળો ઝડપ્યો હતો.
Advertisement
Advertisement
Next Article